સામાન્ય પ્રશ્નો
કૅશ અને ડેટા કેવી રીતે સાફ કરવા?
શક્ય હોય તો મારી ભાષામાં અનુવાદ કરો!
તે પહેલેથી જ અનુવાદિત છે. તમે ઍપ ખોલો ત્યારે તે આપમેળે તમારી ભાષામાં અનુવાદિત થઈ જવી જોઈએ. જો તે અનુવાદિત ન હોય, તો કૃપા કરીને સેટિંગ્સમાં જઈને ત્યાં તમારી ભાષા પસંદ કરો. જો તમારી પાસે કોઈ સુધારા હોય, તો કૃપા કરીને અમને જણાવો.
